Pages

▼

Monday, 12 June 2017

પ્રવેશોત્સવ 2017



  સ્વાગત ગીત મનુષ્ય તું બડા મહાન હૈ

એન્કરિંગ કરતી રાધા લાંબારીયા ધોરણ 8 અને જય સુરાણી ધોરણ 8

યોગ કરતા બાળકો 

           

મહેમાનોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત

પાણીનું મહત્વ સમજાવતો મકવાણા વિરાજ ધોરણ 8


વૃક્ષનું મહત્વ સમજાવતી રાઠોડ હિતીક્ષા ધોરણ 5

બેટી બચાવો બેટી પઠાવો સમજાવતી ટીંબર મિત્તલ ધોરણ 8

શાળા વિશે માહિતી આપતા શાળાના આચાર્ય 

આંગણવાડીના બાળકો માટે  તથા કિશોરીઓને  કીટ વિતરણ 

પ્રથમ ધોરણમાં પ્રવેશ પામતા બાળકોને દાતા તરફથી મળેલ કીટ વિતરણ 

2016-2017 માં પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર આવેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ