Pages

▼

Saturday, 22 June 2019

ધોરણ 6 વિજ્ઞાન _ 'ખોરાક શેમાંથી મળે?' અંતર્ગત પ્રવુતિ - ગુજરાત રાજ્યની વાનગીઓ

ધોરણ 6 વિજ્ઞાનના પાઠ 'ખોરાક ક્યાથી' ની સમજુતી માટે ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓએ ગુજરાત રાજ્યની પરંપરાગત  વિવિધ વાનગીઓ  બનાવી




ગુજરાતની મુખ્ય વાનગીઓ



 કટેશિયા વિજય કિરીટભાઈ ધોરણ 7 - ભાખરી

ડાંગર જાનવી દિનેશભાઇ ધોરણ 6 - શાક - રોટલી 

રાઠોડ હિતિક્ષા રમેશભાઈ ધોરણ 7 - દાળ- ભાત 

મકવાણા રાજુ  અશ્વિનભાઈ ધોરણ 6 - ખીચડી કઢી


મકવાણા દિવ્યેશ ભાવેશભાઈ ધોરણ 7 - રોટલી શાક

લાંબરીયા મૌલિક રમેશભાઈ ધોરણ 7,- બાજરાના રોટલા

સમૈયા આશિષ મુળજીભાઈ ધોરણ 7 - છાશ અને પાપડ


અને આને કેમ ભુલાય અથાણું

ગુજરાતની શાન મિઠાઇ 


રાઠોડ  પાર્થ રમેશભાઇ  ધોરણ 8-જલેબી
  

ડાંગર ક્રિષા રમેશભાઈ  ધોરણ  6- શીરો
 

ડોડીયા ઇશિતાબા બહાદુર્સિંહ ધોરણ 8 - લીસા લાડુ
 


વાઘેલા સુનિલ કેશુભાઇ ધોરણ  7- લાપસી
 

ડાંગર પાર્થ જીતેન્દ્રભાઈ ધોરણ 8 - રવાના લાડુ

સમૈયા હેતલ મનસુખભાઇ ધોરણ 8 - સુખડી

સમૈયા સાધના મનસુખભાઇ ધોરણ 7 -પેંડા

લાંબરીયા ધારા ભરતભાઈ ધોરણ 8 - ચૂરમાંના લાડુ 


વાર તહેવારે ફરસાણ તો હોય જ


મકવાણા સુશીલા હિતેશભાઈ ધોરણ 8 - શકકરપારા
 

મકવાણા જગદીશ મુકેશભાઈ ધોરણ 7 - સેવ 

મકવાણા સુનિલ સુરેશભાઈ ધોરણ 7 - ગાંઠીયા 

 વાર તહેવારે બનતી વાનગીઓ

મકવાણા હેતલ મુકેશભાઈ ધોરણ 8 - પૂરી

લાંબરીયા જાનવી કમલેશભાઈ ધોરણ 6 - ભજીયા

બાલધા જાગૃતિબેન વિજ્ઞાન શિક્ષક - ખાંડવી

લાંબરીયા નેહલ ચંદુભાઈ અને રાતડિયા વાલી દિનેશભાઇ ધોરણ 8 - ખમણ

સમૈયા વિભૂતિ મુકેશભાઈ ધોરણ 7 - મુઠીયા ઢોકળાં 

ડાંગર નીરવ હરેશભાઇ ધોરણ 7 - પુડલા



પ્રવુતિને અંતે