ધોરણ 8 ના વિધાર્થીઓએ 25 dec નાતાલની ઉજવણી અને સાથે તેમના પ્રિય ચંદુ સાહેબનો જન્મદિવસ પણ ઉજવ્યો
વિધાર્થીઓએ આસોપાલવના પાનથી ક્રિસમસ ટ્રી બનાવ્યું.
વિધાર્થીઓએ પોતાના ખર્ચે ગિફ્ટ લાવી ક્રિસમાસ ટ્રી પાસે રાખી દીધી. શિક્ષકોઍ સાન્તાક્લોઝ બની વિધાર્થીઓને ગિફ્ટ આપી.
કટેશિયા દિશાંત
રાઠોડ શક્તિ
મકવાણા રાજુ અશ્વિનભાઈ
મકવાણા આયુષ
 |
| ધોરણ 8 ના વિધાર્થીઓ |
ડાંગર જાન્વી દિનેશભાઈ - ભુવા ચંદુભાઈ
ડાંગર ક્રિષા રમેશભાઈ- ભુવા ચંદુભાઈ
મકવાણા રાજુ અશ્વિનભાઈ- ભેસાણિયા કોમલબેન
મકવાણા ક્રિષ્ના ભાવેશભાઈ- ભેસાણિયા કોમલબેન
રાઠોડ શક્તિ - ભેસાણિયા કોમલબેન
લાંબરિયા જાન્વી કમલેશભાઈ- બાલધા જાગૃતિબેન
કટેશિયા દિશાંત - બાલધા જાગૃતિબેન
લાંબરિયા મિત- બાલધા જાગૃતિબેન
ધોરણ 8 ના વિધાર્થીઓ અને વર્ગ શિક્ષક જાગૃતિબેન
ધોરણ 7 ના વિધાર્થીઓ અને વર્ગ શિક્ષક ભુવા ચંદુભાઈ
ધોરણ 6 ના વિધાર્થીઓ અને વર્ગ શિક્ષક ભેસાણિયા કોમલબેન