Pages

▼

Thursday, 31 March 2022

વય મર્યાદા નિવૃત સન્માન - રાંક મનસુખભાઇ

 રાંંક મનસુખભાઇનો નિવૃતિનો સન્માન સમારોહ યોજવામા આવ્યો હતો. Crc ની તમામ શાળાના શિક્ષકૉ, મનસુખભાઈના સગાસબંધીઓ, મિત્રો હાજર રહ્યા હતા












Sunday, 13 March 2022

ધોરણ 6 ગણિત પ્રકરણ સંમિતિ

 ધોરણ 6ના વિધાર્થીઓએ ગણિત પ્રકરણ સંમિતિ અંતર્ગત આવતી પ્રવૃતિ રંગોળી ભાતચિત્ર બનાવ્યા. આ પ્રવૃતિથી વિધાર્થીઓને કંઈક નવુ અને જાતે કરવાની મજા આવી.




ડાંગર વંશિકા રમેશભાઈ 

Wednesday, 9 March 2022

હવાના દબાણનો પ્રયોગ

 ધોરણ 8ના બાળકોઍ  નવુ નવુ શીખવા માટે પ્રયોગ કરે છે.

આવો જ એક હવાના દબાણનો પ્રયોગ કર્યો 

વિડિયો જોવા અહિ ક્લિક કરો