Pages

▼

Thursday, 30 June 2022

ફણગાવેલા મગની ભેળ

 ધોરણ 6 પાઠ 1 "ખોરાક ક્યાથી મળે? "  ની પ્રવૃતિ ફણગાવેલા મગની ભેળ






ગોંડલ મામાદેવ મંદિર તરફથી ભોજન

 મામાદેવ મંદિર ગોંડલ તરફથી બાળકોને ભોજન કરાવવામાં આવ્યુ 

ભોજનમાં પુરી, ચણા શાક, ઇડલી, ભૂંગળા, લાપસી, ગુંદી , ગાંઠિયા અને છાશ જમાડવામા આવ્યુ 












Tuesday, 28 June 2022

Covid 19 વેક્સીનનો બીજો ડોઝ

 ગામના આરોગ્ય કર્મચારીઓ દ્વારા બાળકોને covid 19 વેક્સીનનો બીજો ડોઝ આપવામા આવ્યો