Pages

▼

Sunday, 14 August 2022

આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત રેલી અને મા ભારતીનું પુંજન

 આઝાદીને 75 વર્ષ નિમિતે ગુજરાતમાં ઉજવાય રહેલ "આઝાદી કા અમૃત મહોત્સવ" કાર્યક્રમ નિમિતે આખા ગામમાં રેલી કરી અને ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકૉઍ મા ભારતીની આરતી ઉતારી




Monday, 1 August 2022

બેંક ઓફ બરોડા દ્વારા બાળકોને ગિફ્ટ

 બેંક ઓફ બરોડા ઘોઘાવદર દ્વારા બાળકોને ચકલીના માળા અને લંચ બોક્સ આપવામા આવ્યા.