Pages

▼

Thursday, 29 December 2022

હદયના ધબકારા માપન

 ધોરણ 7 વિજ્ઞાન પાઠ 11 "પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન" અંતર્ગત હદયના ધબકારનું માપન



  મકવાણા પલક અને લાંબારિયા રજની



                          મકવાણા માનસી  અને ડાંગર વંશિકા




                     બાવળીયા યાજ્ઞિક અને કટેશિયા પ્રિન્સ





સુરાણી નેન્સી અને જાદવ ખુશી


ડાંગર વંશિકા, લાંબારિયા બંસી, સુરાણી નેન્સી





Monday, 26 December 2022

શાળાના શિક્ષક ચંદુભાઈ ભુવા તરફથી તેના જન્મ દિવસ નિમિતે બાળકોને પાવભાજીનુ ભોજન

 24 ડિસેમ્બરના રોજ વિધાર્થીઓના પ્રિય શિક્ષક ચંદુભાઈનો જન્મ દિવસ વિધાર્થીઓઍ ઊજવ્યો હતો.

                 વિડિયો જોવા અહિ ક્લિક કરો

                                  ધોરણ 8 ના વિધાર્થીઓ





                         ધોરણ 7 ના વિધાર્થીનીઓ



ધોરણ 5 અને 6 ના વિધાર્થીનીઓ 


 ચંદુભાઈ ઍ બાળકોની ઇચ્છા મુજબ પાવભાજી ખવડાવી હતી.



















Saturday, 24 December 2022

મિત્રતા

 ધોરણ 7 ની વિધાર્થી લાંબારિયા બંસી દ્વારા સરસ મજાનું મિત્રતા પર ચિત્ર દોર્યુ



 

Friday, 23 December 2022

નાતાલની તૈયારી

 25 dec નાતાલ માટે ધોરણ 5 થી 8 ની વિધાર્થીનીઓઍ ફ્રી સમય,  રિશેષ  સમયે કાગળ, પુઠ્ઠા, રંગીન કાગળ, વિવિધ વસ્તુઓ, મોતી- ડાયમંડ વગેરે મટિરિયયલમાથી Christmas tree બનાવ્યા. 

                        ધોરણ 5 અને ધોરણ 6 ની વિધાર્થીનીઓ 








ધોરણ 7 ની વિદ્યાર્થીનીઓ







ધોરણ 8 ની વિદ્યાર્થીનીઓ




Monday, 12 December 2022

Crc કક્ષાનો વિજ્ઞાન મેળો

 ખાંડાધાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓઍ crc કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લીધો.

કૃતિ : ગમ્મત સાથે જ્ઞાન ગણિત રમતો

બાલ વૈજ્ઞાનિકો : દાફડા બંસી હરેશભાઈ ધોરણ 8

                      કટેશિયા માધવી હરેશભાઈ ધોરણ 8

કૃતિ : 3 d હોલોગ્રામ

બાલ વૈજ્ઞાનિકો : ડાંગર મંથન જીતેંન્દ્રભાઈ ધોરણ 8

                      સમૈયા ઉમેશ મનસુખભાઈ ધોરણ 8







Friday, 25 November 2022

ઉજાસભણી કાર્યક્રમ

 મહિલા સામખ્ય સમગ્ર શિક્ષા, ગુજરાત તરફથી 6 થી 12 વર્ષના બાળકોને "ઉજાસ  ભણી" કાર્યક્રમ અંતર્ગત તાલીમ આપી

જેમા ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સમગ્ર શિક્ષા, ગુજરાત તરફથી આવેલ શિક્ષીકાઍ બાળકોને સમજ આપી અને વિડિયો ક્લીપ બતાવી.


 








Wednesday, 14 September 2022

એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત છતીસગઢ વાનગીઓ

 એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ગુજરાત રાજ્ય અને છતીસગઢ રાજ્યની સ્પર્ધા 

"વાનગી સ્પર્ધા"



Sunday, 14 August 2022

આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત રેલી અને મા ભારતીનું પુંજન

 આઝાદીને 75 વર્ષ નિમિતે ગુજરાતમાં ઉજવાય રહેલ "આઝાદી કા અમૃત મહોત્સવ" કાર્યક્રમ નિમિતે આખા ગામમાં રેલી કરી અને ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકૉઍ મા ભારતીની આરતી ઉતારી




Monday, 1 August 2022

બેંક ઓફ બરોડા દ્વારા બાળકોને ગિફ્ટ

 બેંક ઓફ બરોડા ઘોઘાવદર દ્વારા બાળકોને ચકલીના માળા અને લંચ બોક્સ આપવામા આવ્યા.




Sunday, 24 July 2022

બીજ સંગ્રહપોથી ધોરણ 8 વિજ્ઞાન પાઠ 1

 ધોરણ 8 ના વિધાર્થીઓઍ વિજ્ઞાન પાઠ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન અંતર્ગત જુદા જુદા બી ભેગા કરી બીજ સંગ્રહપોથી બનાવી.



સમૈયા માનસી મુળજીભાઈ

મકવાણા અસ્મિતા રાજેશભાઈ

ડોડીયા મહાવીર બહાદુરસિંહ

પઢિયાર વિશ્વદીપસિંહ 

ડાંગર જાગૃતિ શામજીભાઈ

કટેશિયા માધ્વી હરેશભાઈ


દાફડા બંસી હરેશભાઈ

રાઠોડ દ્રષ્ટિ દિનેશભાઈ