Pages

▼

Thursday, 19 January 2023

પંજાબી વાનગી




Whatapp દ્વારા વિધાર્થીઓને પંજાબી વાનગીઓનું લિસ્ટ અને વાનગીઓની લિંક મોકલવામા આવી.




પંજાબી વાનગીઓનું લિસ્ટ બનાવવામા આવ્યુ. કોઇ એક વાનગી એક જ વિધાર્થીઍ બનાવવી લિસ્ટ તૈયાર કરવામા આવ્યુ.



પંજાબી વાનગીઓ youtubeમાં  નિહારતા વિધાર્થીઓ


  

જેમ જેમ વિધાર્થીઓ નક્કી કરતા ગયા તેમ તેમ નામ ઉમેરાતા ગયા. વિજ્ઞાન શિક્ષકની સપ્રાઇઝ સાથે લિસ્ટ બન્યુ.

વાનગી બનાવી લાવવાના આગલા દિવસે ફાઇનલ લિસ્ટ તૈયાર થયું

ગાજરનો હલવો - સુરાણી નેન્સી ધોરણ 7 












દૂધીનો હલવો લાંબરિયા બંસી ધોરણ 7


સુજી હલવો લાંબરિયા રજની ધોરણ 7

 

કડા પ્રસાદ ડાંગર વંશિકા ધોરણ 7 


બરફી કટેશિયા તન્વી ધોરણ 5


 જલેબી સુરાણી દિપાલી ધોરણ 5


ખીર સમૈયા ઉમેશ ધોરણ 8




ફિરની મકવાણા  ભવ્યતા ધોરણ 6







પિન્નિ , ચોકલેટ ફિરની, મેંગો ફિરની બાલધા જાગૃતિબેન ગણિત વિજ્ઞાન શિક્ષક 


 









 

 


પનીર ભુર્જી મકવાણા પલક ધોરણ 7 


 ચના શાક ડાભી અભય ધોરણ 7


ચના મસાલા ઇશા ધોરણ 5


પનીર સ્ટીક રોલ કટેશિયા માધવી  ધોરણ 8 





રાજમા (ચાવલ) દાફ્ડા બંસી ધોરણ 8


કુલચા ડોડીયા મહાવીર ધોરણ 8



નાન કટેશિયા જતિન ધોરણ 5




મકાઇ રોટી સુરાણી માનસી ધોરણ 5


આલુ પરોઠા જાદવ ખુશી ધોરણ 7


પનીર પરોઠા રાઠોડ તુલસી ધોરણ  6















છોલે ભટુરે સમૈયા માનસી ધોરણ 8


છોલે પુરી કોમલબેન (ભાષા શિક્ષક) 


જીરા રાઇસ નૈતિક ધોરણ 5



પંજાબી લસ્સી રાઠોડ દ્રષ્ટી ધોરણ 8


 ફુદિના છાસ દાફડા ભાવિકા ધોરણ 5



બ્રેડ પકોડા ડાંગર મંથન ધોરણ 8


મક્વાણા શિવાંગી ધોરણ 5





પંજાબી સમોસા મકવાણા અસ્મિતા ધોરણ 8












No comments:

Post a Comment