Whatapp દ્વારા વિધાર્થીઓને પંજાબી વાનગીઓનું લિસ્ટ અને વાનગીઓની લિંક મોકલવામા આવી.
પંજાબી વાનગીઓ youtubeમાં નિહારતા વિધાર્થીઓ
જેમ જેમ વિધાર્થીઓ નક્કી કરતા ગયા તેમ તેમ નામ ઉમેરાતા ગયા. વિજ્ઞાન શિક્ષકની સપ્રાઇઝ સાથે લિસ્ટ બન્યુ.
વાનગી બનાવી લાવવાના આગલા દિવસે ફાઇનલ લિસ્ટ તૈયાર થયું
ગાજરનો હલવો - સુરાણી નેન્સી ધોરણ 7
દૂધીનો હલવો લાંબરિયા બંસી ધોરણ 7
સુજી હલવો લાંબરિયા રજની ધોરણ 7
કડા પ્રસાદ ડાંગર વંશિકા ધોરણ 7
બરફી કટેશિયા તન્વી ધોરણ 5
જલેબી સુરાણી દિપાલી ધોરણ 5
ખીર સમૈયા ઉમેશ ધોરણ 8
પિન્નિ , ચોકલેટ ફિરની, મેંગો ફિરની બાલધા જાગૃતિબેન ગણિત વિજ્ઞાન શિક્ષક
ચના શાક ડાભી અભય ધોરણ 7
પંજાબી લસ્સી રાઠોડ દ્રષ્ટી ધોરણ 8
ચના મસાલા ઇશા ધોરણ 5
પનીર સ્ટીક રોલ કટેશિયા માધવી ધોરણ 8
રાજમા (ચાવલ) દાફ્ડા બંસી ધોરણ 8
કુલચા ડોડીયા મહાવીર ધોરણ 8
નાન કટેશિયા જતિન ધોરણ 5
મકાઇ રોટી સુરાણી માનસી ધોરણ 5
આલુ પરોઠા જાદવ ખુશી ધોરણ 7
પનીર પરોઠા રાઠોડ તુલસી ધોરણ 6
છોલે ભટુરે સમૈયા માનસી ધોરણ 8
છોલે પુરી કોમલબેન (ભાષા શિક્ષક)
જીરા રાઇસ નૈતિક ધોરણ 5
મક્વાણા શિવાંગી ધોરણ 5
પંજાબી સમોસા મકવાણા અસ્મિતા ધોરણ 8





































































No comments:
Post a Comment