કોરોનાકાળ બાદ લાંબા સમયે શાળા શરુ થઈ ત્યારે ચોમાસા બાદ શાળાના મેદાનના બગીચાને વ્યવસ્થિત કરી નવા વૃક્ષો વાવવાનુ બીડુ ધોરણ 8ના વિધાર્થીઓઍ સ્વેછાઍ ઝડપ્યું
Wednesday, 29 December 2021
કોરોનાકાળ બાદ ધોરણ 8 ના વિધાર્થીઓએ બગીચો ફરી ઉજાગળ કર્યો
Friday, 24 December 2021
ધોરણ 8 ના વિધાર્થીઓએ dec નાતાલની ઉજવણી કરી
ધોરણ 8 ના વિધાર્થીઓએ 25 dec નાતાલની ઉજવણી અને સાથે તેમના પ્રિય ચંદુ સાહેબનો જન્મદિવસ પણ ઉજવ્યો
વિધાર્થીઓએ આસોપાલવના પાનથી ક્રિસમસ ટ્રી બનાવ્યું.
વિધાર્થીઓએ પોતાના ખર્ચે ગિફ્ટ લાવી ક્રિસમાસ ટ્રી પાસે રાખી દીધી. શિક્ષકોઍ સાન્તાક્લોઝ બની વિધાર્થીઓને ગિફ્ટ આપી.
![]() |
| ધોરણ 8 ના વિધાર્થીઓ |
Thursday, 23 December 2021
ધોરણ 8 વિજ્ઞાન પાઠ "પ્રાણીઓમાં પ્રજનન" અંતર્ગત પ્રવુતિ
ધોરણ 8 ની વિધાર્થીનીઓ વિજ્ઞાન પાઠ "પ્રાણીઓમાં પ્રજનન" અંતર્ગત સરકાર તરફથી મળેલ રમતા રમતા સ્ત્રી પુરુષના પ્રજનન તંત્રનો પરિચય ધરાવતી રમત રમી પોતાના શરીર વિશે વધુ માહિતી મેળવી
Thursday, 25 November 2021
Wednesday, 24 November 2021
ધોરણ 8 ની વિદ્યાર્થીનીઍ બનાવ્યું તોરણ
ધોરણ 8 ની વિદ્યાર્થીની ડાંગર ક્રિષા ઍ આંગડવાડીમાં બાલ કિશોરીઓ માટે થએલ west માંથી best સ્પર્ધામાં તોરણ
બનાવ્યું.
Friday, 22 October 2021
એક બાળ એક વૃક્ષ
કોરોના કાળ પછી લાંબા સમયે ધોરણ 8 ના વિદાય થનાર વિધાર્થીઓ પાસેથી તેના ઝાડની જવાબદારી પાછી લઈ નવા ધોરણ 6 ના વિધાર્થીઓને તેમના ઝાડ પસંદ કરવાની અને ધોરણ 7 ના વિધાર્થીઓને તેના ઝાડ બદલાવાની પરવાનગી આપવામાં આવી.
વિધાર્થીઓએ ફટાફટ દોડી પોતાના વૃક્ષની પંસદગી કરી.
એક બાળ એક વૃક્ષ
Saturday, 16 October 2021
Wednesday, 13 October 2021
કલા ઉત્સવમાં કાવ્ય ગાન વિભાગમાં BRC કક્ષાએ દ્રિતીય નંબર
કલા ઉત્સવમાં BRC કક્ષાએ દ્રિતીય નંબર મેળવી ઠુંમર શ્રેયા એ શાળાનું ગૌરવ વધાર્યું
ઠુંમર શ્રેયા ચેતનભાઇ તાલુકા કક્ષાના કાવ્ય ગાયન સ્પર્ધામાં ગોંડલ તાલુકામાં બીજા ક્રમનું સ્થાન મેળવી ખાંડાધાર પ્રાથમિક શાળાનુ ગૌરવ વધારેલ છે જે બદલ ઠુમર શ્રેયાને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન આપવામાં આવે છે.
Sunday, 10 October 2021
ખેતરવાળા મેલડીમાં (ગોંડલ) ના દર્શને ગયેલ વિધાર્થીનીઓ
નવરાત્રિના પાવન તહેવારે શાળાના શિક્ષિકા જાગૃતિબહેન વિદ્યાર્થીનીઓને ખેતરવાળા મેલડીમાંના દર્શન કરવા લઈ ગયા હતા.











































































