Thursday, 12 March 2020

Deginer Exam Time table - વિભૂતિ સામૈયા std 7



ધોરણ 7 ની વિદ્યાર્થી સમૈયા વિભૂતિ  દ્વારા વાર્ષિક પરીક્ષાનું time table 

Friday, 6 March 2020

મીનાની દુનિયા નિહાળી રહેલ બાળકો

દર મંગળવારે અને શુક્રવારે વંદે ગુજરાત ની ચેનલ પર પ્રસારિત થતો કાર્યક્રમ "મીનાની દુનિયા" નિહાળી રહેલ બાળકો



Saturday, 22 February 2020

વાંચક સ્પર્ધા

ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ વાંચક સ્પર્ધા (પુસ્તક સમીક્ષા) અંતર્ગત crc કક્ષાએ પ્રથમ નંબર આવેલ ધોરણ 6 ની વિધાર્થી - તાલુકા કક્ષાએ પોતાની પુસ્તક સમીક્ષા રજુ કરી રહેલ ડાંગર ક્રિષા





Crc કક્ષાઍ  પ્રથમ નબર બદલ  પોતાની પસંદગીના મેળવેલ ઇનામ




Monday, 27 January 2020

શાળાના આંગણમાં હેલીના ઈંડા

હેલીએ મેંદીના છોડમાં માળો બનાવી તેમાં ઈંડા મુકતા બાળકો ખુશ થયા અને તેને નુકશાન ન થાય તેનું દરેક બાળક ધ્યાન રાખતા ( તોફાની બાળકો પણ)



Saturday, 25 January 2020

Rangotsav celebration competition prize distribution



Rangotsav celebration competition 

Prize and certificate distribution 

26 january 2020


handwriting competition - Rathod Hitiksha std 7 (art memory prize )

collage work competition - Rathod Parth std 8 (gold medal)

card making competition - Davar Jitendra std 7 (gold medal

cartoon making competition - samaiya vibhuti std 7 (gold medal)

Coloring competition - lambariya bansi std 5 (gold medal)

Coloring competition - dangar krisha std 6  (gold medal)


Card making participant certificate distribution 

Cartoon making participant certificate distribution 

Collage making participant certificate distribution 

Colouring competition participant certificate distribution 







2018-19 માં ધોરણ 8 માં પ્રથમ , દ્રિતીય, તૃતીય નંબર મેળવવા બદલ ઇનામ

ડોડીયા જાનવીબા પ્રથમ નંબર 


કટેશિયા અજય દ્રિતીય નંબર (તેના બદલે કટેશિયા વિજય ઇનામ લીધું)

લાંબારિયા મૈસરૂ તૃતીય નંબર (તેના બદલે લાંબારિયા જાનવી એ ઇનામ લીધું)




-2019
આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા માં ભાગ લેવા બદલ પ્રમાણ2018પત્ર 

                                  ડોડિયા જાનવીબા બહાદુરસિંહ


Wednesday, 1 January 2020

Happy birthday card

ધોરણ 8 ની વિદ્યાર્થી મકવાણા સુશીલા (સુજીતા) એ તેના નાના ભાઈ માટે બનાવેલ birthday card