દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર વિશ્વની સાથે ખાંડાધાર પ્રાથમિક શાળામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.