Friday, 25 November 2022

ઉજાસભણી કાર્યક્રમ

 મહિલા સામખ્ય સમગ્ર શિક્ષા, ગુજરાત તરફથી 6 થી 12 વર્ષના બાળકોને "ઉજાસ  ભણી" કાર્યક્રમ અંતર્ગત તાલીમ આપી

જેમા ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સમગ્ર શિક્ષા, ગુજરાત તરફથી આવેલ શિક્ષીકાઍ બાળકોને સમજ આપી અને વિડિયો ક્લીપ બતાવી.