Friday, 22 October 2021

એક બાળ એક વૃક્ષ

 કોરોના કાળ પછી લાંબા સમયે ધોરણ 8 ના વિદાય થનાર વિધાર્થીઓ પાસેથી  તેના ઝાડની જવાબદારી પાછી લઈ નવા ધોરણ 6 ના વિધાર્થીઓને તેમના ઝાડ પસંદ કરવાની અને  ધોરણ 7 ના વિધાર્થીઓને તેના ઝાડ બદલાવાની પરવાનગી આપવામાં આવી.

વિધાર્થીઓએ ફટાફટ દોડી  પોતાના વૃક્ષની પંસદગી કરી.

એક બાળ એક વૃક્ષ 

Video જોવા અહિ ક્લિક કરો 











Saturday, 16 October 2021

ધોરણ 8 ના વિદ્યાર્થીઍ બનાવ્યો રાવણ

 ધોરણ 8 ના વિધાર્થી કટેશિયા દિશાંત ઍ west માથી બનાવ્યો રાવણ 


 

Wednesday, 13 October 2021

ખોડલ મા બનેલ નેન્સી

 ધોરણ 6 ની નાનકડી નેન્સી બની ખોડલ મા 



કલા ઉત્સવમાં કાવ્ય ગાન વિભાગમાં BRC કક્ષાએ દ્રિતીય નંબર

 કલા ઉત્સવમાં BRC કક્ષાએ  દ્રિતીય નંબર મેળવી ઠુંમર શ્રેયા એ  શાળાનું ગૌરવ વધાર્યું


ઠુંમર શ્રેયા ચેતનભાઇ તાલુકા કક્ષાના કાવ્ય ગાયન સ્પર્ધામાં ગોંડલ તાલુકામાં બીજા ક્રમનું સ્થાન મેળવી ખાંડાધાર પ્રાથમિક શાળાનુ ગૌરવ વધારેલ છે જે બદલ ઠુમર શ્રેયાને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન આપવામાં આવે છે.

Video જોવા અહિ ક્લિક કરો 




 




 



Sunday, 10 October 2021

ખેતરવાળા મેલડીમાં (ગોંડલ) ના દર્શને ગયેલ વિધાર્થીનીઓ

 નવરાત્રિના પાવન તહેવારે શાળાના શિક્ષિકા જાગૃતિબહેન  વિદ્યાર્થીનીઓને ખેતરવાળા મેલડીમાંના દર્શન કરવા લઈ ગયા હતા.

Video 1 જોવા અહિ ક્લિક કરો 

 video 2 જોવા અહિ ક્લિક કરો

Video 3 જોવા અહીં ક્લીક કરો