દર વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બોર્ડની પરીક્ષા નજીક આવતા વિધાર્થીઓને માર્ગદર્શન આપવામા આવે છે. આ વર્ષે પણ વિધાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવા નરેન્દ્રભાઈ મોદી ઍ ટીવી પ્રસારણના માધ્યમથી વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતું.
ખાંડાધાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓઍ પણ આ પ્રોગ્રામનો લાભ લઈ માર્ગદર્શન મેળવ્યુ



No comments:
Post a Comment