ધોરણ 6 વિજ્ઞાનના પાઠ 'ખોરાક ક્યાથી' ની સમજુતી માટે ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓએ ગુજરાત રાજ્યની પરંપરાગત વિવિધ વાનગીઓ બનાવી
ગુજરાતની મુખ્ય વાનગીઓ
કટેશિયા વિજય કિરીટભાઈ ધોરણ 7 - ભાખરી
ડાંગર જાનવી દિનેશભાઇ ધોરણ 6 - શાક - રોટલી
રાઠોડ હિતિક્ષા રમેશભાઈ ધોરણ 7 - દાળ- ભાત
મકવાણા રાજુ અશ્વિનભાઈ ધોરણ 6 - ખીચડી કઢી
મકવાણા દિવ્યેશ ભાવેશભાઈ ધોરણ 7 - રોટલી શાક
સમૈયા આશિષ મુળજીભાઈ ધોરણ 7 - છાશ અને પાપડ
અને આને કેમ ભુલાય અથાણું
ગુજરાતની શાન મિઠાઇ
ડાંગર ક્રિષા રમેશભાઈ ધોરણ 6- શીરો
વાઘેલા સુનિલ કેશુભાઇ ધોરણ 7- લાપસી
ડાંગર પાર્થ જીતેન્દ્રભાઈ ધોરણ 8 - રવાના લાડુ
સમૈયા હેતલ મનસુખભાઇ ધોરણ 8 - સુખડી
લાંબરીયા ધારા ભરતભાઈ ધોરણ 8 - ચૂરમાંના લાડુ
વાર તહેવારે ફરસાણ તો હોય જ
મકવાણા સુશીલા હિતેશભાઈ ધોરણ 8 - શકકરપારા
મકવાણા જગદીશ મુકેશભાઈ ધોરણ 7 - સેવ
મકવાણા સુનિલ સુરેશભાઈ ધોરણ 7 - ગાંઠીયા
વાર તહેવારે બનતી વાનગીઓ
મકવાણા હેતલ મુકેશભાઈ ધોરણ 8 - પૂરી
લાંબરીયા જાનવી કમલેશભાઈ ધોરણ 6 - ભજીયા
બાલધા જાગૃતિબેન વિજ્ઞાન શિક્ષક - ખાંડવી
લાંબરીયા નેહલ ચંદુભાઈ અને રાતડિયા વાલી દિનેશભાઇ ધોરણ 8 - ખમણ
સમૈયા વિભૂતિ મુકેશભાઈ ધોરણ 7 - મુઠીયા ઢોકળાં
ડાંગર નીરવ હરેશભાઇ ધોરણ 7 - પુડલા
પ્રવુતિને અંતે






























































