ધોરણ 7 વિજ્ઞાન પાઠ 11 "પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન" અંતર્ગત હદયના ધબકારનું માપન
Thursday, 29 December 2022
હદયના ધબકારા માપન
Monday, 26 December 2022
શાળાના શિક્ષક ચંદુભાઈ ભુવા તરફથી તેના જન્મ દિવસ નિમિતે બાળકોને પાવભાજીનુ ભોજન
24 ડિસેમ્બરના રોજ વિધાર્થીઓના પ્રિય શિક્ષક ચંદુભાઈનો જન્મ દિવસ વિધાર્થીઓઍ ઊજવ્યો હતો.
ધોરણ 8 ના વિધાર્થીઓ
ધોરણ 7 ના વિધાર્થીનીઓ
ચંદુભાઈ ઍ બાળકોની ઇચ્છા મુજબ પાવભાજી ખવડાવી હતી.
Saturday, 24 December 2022
Friday, 23 December 2022
નાતાલની તૈયારી
25 dec નાતાલ માટે ધોરણ 5 થી 8 ની વિધાર્થીનીઓઍ ફ્રી સમય, રિશેષ સમયે કાગળ, પુઠ્ઠા, રંગીન કાગળ, વિવિધ વસ્તુઓ, મોતી- ડાયમંડ વગેરે મટિરિયયલમાથી Christmas tree બનાવ્યા.
ધોરણ 5 અને ધોરણ 6 ની વિધાર્થીનીઓ
Monday, 12 December 2022
Crc કક્ષાનો વિજ્ઞાન મેળો
ખાંડાધાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓઍ crc કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લીધો.
કૃતિ : ગમ્મત સાથે જ્ઞાન ગણિત રમતો
બાલ વૈજ્ઞાનિકો : દાફડા બંસી હરેશભાઈ ધોરણ 8
કટેશિયા માધવી હરેશભાઈ ધોરણ 8
કૃતિ : 3 d હોલોગ્રામ
બાલ વૈજ્ઞાનિકો : ડાંગર મંથન જીતેંન્દ્રભાઈ ધોરણ 8
સમૈયા ઉમેશ મનસુખભાઈ ધોરણ 8
Friday, 25 November 2022
ઉજાસભણી કાર્યક્રમ
મહિલા સામખ્ય સમગ્ર શિક્ષા, ગુજરાત તરફથી 6 થી 12 વર્ષના બાળકોને "ઉજાસ ભણી" કાર્યક્રમ અંતર્ગત તાલીમ આપી
જેમા ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સમગ્ર શિક્ષા, ગુજરાત તરફથી આવેલ શિક્ષીકાઍ બાળકોને સમજ આપી અને વિડિયો ક્લીપ બતાવી.
Wednesday, 14 September 2022
Sunday, 14 August 2022
આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત રેલી અને મા ભારતીનું પુંજન
આઝાદીને 75 વર્ષ નિમિતે ગુજરાતમાં ઉજવાય રહેલ "આઝાદી કા અમૃત મહોત્સવ" કાર્યક્રમ નિમિતે આખા ગામમાં રેલી કરી અને ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકૉઍ મા ભારતીની આરતી ઉતારી
Monday, 1 August 2022
Sunday, 24 July 2022
બીજ સંગ્રહપોથી ધોરણ 8 વિજ્ઞાન પાઠ 1
ધોરણ 8 ના વિધાર્થીઓઍ વિજ્ઞાન પાઠ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન અંતર્ગત જુદા જુદા બી ભેગા કરી બીજ સંગ્રહપોથી બનાવી.























































