Sunday, 24 July 2022

બીજ સંગ્રહપોથી ધોરણ 8 વિજ્ઞાન પાઠ 1

 ધોરણ 8 ના વિધાર્થીઓઍ વિજ્ઞાન પાઠ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન અંતર્ગત જુદા જુદા બી ભેગા કરી બીજ સંગ્રહપોથી બનાવી.



સમૈયા માનસી મુળજીભાઈ

મકવાણા અસ્મિતા રાજેશભાઈ

ડોડીયા મહાવીર બહાદુરસિંહ

પઢિયાર વિશ્વદીપસિંહ 

ડાંગર જાગૃતિ શામજીભાઈ

કટેશિયા માધ્વી હરેશભાઈ


દાફડા બંસી હરેશભાઈ

રાઠોડ દ્રષ્ટિ દિનેશભાઈ






Sunday, 10 July 2022

Rangotsav art competition

 Rangotsav Art competition preprarion

 દરેક વિદ્યાર્થીઍ 1 થી વધુ સ્પર્ધામાં  ભાગ લીધો. તેમનો ઉત્સાહ વધારવા ફોટો પાડી whatapp માં મોકલવામા આવે છે.


ખાંડાધાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓઍ વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયારી કરવા લાગી. 































Sunday, 3 July 2022

રમતા રમતા શીખીએ

 ધોરણ 6 ગણિત પ્રકરણ 1 સંખ્યાજ્ઞાન.

વિધાર્થીનીઓ વધારાના સમયમાં રમતા રમતા જાતે સંખ્યા શીખે અને બીજા વિધાર્થીઓને શીખવે છે.