રાંંક મનસુખભાઇનો નિવૃતિનો સન્માન સમારોહ યોજવામા આવ્યો હતો. Crc ની તમામ શાળાના શિક્ષકૉ, મનસુખભાઈના સગાસબંધીઓ, મિત્રો હાજર રહ્યા હતા
Thursday, 31 March 2022
Sunday, 13 March 2022
ધોરણ 6 ગણિત પ્રકરણ સંમિતિ
ધોરણ 6ના વિધાર્થીઓએ ગણિત પ્રકરણ સંમિતિ અંતર્ગત આવતી પ્રવૃતિ રંગોળી ભાતચિત્ર બનાવ્યા. આ પ્રવૃતિથી વિધાર્થીઓને કંઈક નવુ અને જાતે કરવાની મજા આવી.
ડાંગર વંશિકા રમેશભાઈ
Wednesday, 9 March 2022
હવાના દબાણનો પ્રયોગ
ધોરણ 8ના બાળકોઍ નવુ નવુ શીખવા માટે પ્રયોગ કરે છે.
આવો જ એક હવાના દબાણનો પ્રયોગ કર્યો
Subscribe to:
Posts (Atom)











