સ્વાગત ગીત મનુષ્ય તું બડા મહાન હૈ
એન્કરિંગ કરતી રાધા લાંબારીયા ધોરણ 8 અને જય સુરાણી ધોરણ 8
યોગ કરતા બાળકો
મહેમાનોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત
પાણીનું મહત્વ સમજાવતો મકવાણા વિરાજ ધોરણ 8
વૃક્ષનું મહત્વ સમજાવતી રાઠોડ હિતીક્ષા ધોરણ 5
બેટી બચાવો બેટી પઠાવો સમજાવતી ટીંબર મિત્તલ ધોરણ 8
શાળા વિશે માહિતી આપતા શાળાના આચાર્ય
આંગણવાડીના બાળકો માટે તથા કિશોરીઓને કીટ વિતરણ
પ્રથમ ધોરણમાં પ્રવેશ પામતા બાળકોને દાતા તરફથી મળેલ કીટ વિતરણ
2016-2017 માં પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર આવેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ












