સ્વાગત ગીત મનુષ્ય તું બડા મહાન હૈ
એન્કરિંગ કરતી રાધા લાંબારીયા ધોરણ 8 અને જય સુરાણી ધોરણ 8
યોગ કરતા બાળકો
મહેમાનોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત
પાણીનું મહત્વ સમજાવતો મકવાણા વિરાજ ધોરણ 8
વૃક્ષનું મહત્વ સમજાવતી રાઠોડ હિતીક્ષા ધોરણ 5
બેટી બચાવો બેટી પઠાવો સમજાવતી ટીંબર મિત્તલ ધોરણ 8
શાળા વિશે માહિતી આપતા શાળાના આચાર્ય
આંગણવાડીના બાળકો માટે તથા કિશોરીઓને કીટ વિતરણ
પ્રથમ ધોરણમાં પ્રવેશ પામતા બાળકોને દાતા તરફથી મળેલ કીટ વિતરણ
2016-2017 માં પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર આવેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ
શાળામાં દાન કારનાર દાતાઓનું સન્માન
મહેંદી મુકતી વિદ્યાર્થીનીઓ
ચોપડીઓ ને પૂંઠા ચડાવતી વિદ્યાર્થીનીઓ
બાળ ગીત કરતા વિદ્યાર્થીઓ
સરબત બનાવતા વિદ્યાર્થીઓ
રમૂજ રજુ કરતા વિદ્યાર્થીઓ
રંગપુરણી કરતા વિદ્યાર્થીઓ
છાપકામ કરતા વિદ્યાર્થીઓ
ટોપી બનાવતા વિદ્યાર્થીઓ



























No comments:
Post a Comment