Wednesday, 29 December 2021

કોરોનાકાળ બાદ ધોરણ 8 ના વિધાર્થીઓએ બગીચો ફરી ઉજાગળ કર્યો

 કોરોનાકાળ બાદ લાંબા સમયે શાળા શરુ થઈ ત્યારે ચોમાસા બાદ શાળાના મેદાનના બગીચાને વ્યવસ્થિત કરી નવા વૃક્ષો વાવવાનુ બીડુ ધોરણ 8ના વિધાર્થીઓઍ સ્વેછાઍ ઝડપ્યું



 મકવાણા આયુષ


કટેશિયા દિશાંત


મકવાણા રાજુ, મકવાણા આયુષ, કટેશિયા દિશાંત


ડાંગર જાન્વી, લાંબરિયા જાન્વી 


મકવાણા આયુષ


કટેશિયા દિશાંત


મકવાણા આયુષ

 

 


ઠુમર શ્રેયા ધોરણ 7

Friday, 24 December 2021

ધોરણ 8 ના વિધાર્થીઓએ dec નાતાલની ઉજવણી કરી

 ધોરણ 8 ના વિધાર્થીઓએ 25 dec નાતાલની ઉજવણી અને સાથે તેમના પ્રિય ચંદુ સાહેબનો જન્મદિવસ પણ ઉજવ્યો

વિધાર્થીઓએ આસોપાલવના પાનથી ક્રિસમસ ટ્રી બનાવ્યું.

વિધાર્થીઓએ પોતાના ખર્ચે ગિફ્ટ લાવી ક્રિસમાસ ટ્રી પાસે રાખી દીધી. શિક્ષકોઍ સાન્તાક્લોઝ બની વિધાર્થીઓને ગિફ્ટ આપી.


કટેશિયા દિશાંત 
રાઠોડ શક્તિ 
મકવાણા રાજુ અશ્વિનભાઈ
મકવાણા આયુષ 

ધોરણ 8 ના વિધાર્થીઓ


ડાંગર જાન્વી દિનેશભાઈ - ભુવા ચંદુભાઈ
ડાંગર ક્રિષા રમેશભાઈ- ભુવા ચંદુભાઈ 
મકવાણા રાજુ અશ્વિનભાઈ- ભેસાણિયા કોમલબેન
મકવાણા ક્રિષ્ના ભાવેશભાઈ- ભેસાણિયા કોમલબેન
રાઠોડ શક્તિ - ભેસાણિયા કોમલબેન
લાંબરિયા જાન્વી કમલેશભાઈ- બાલધા જાગૃતિબેન
કટેશિયા દિશાંત - બાલધા જાગૃતિબેન
લાંબરિયા મિત- બાલધા જાગૃતિબેન
ધોરણ 8 ના વિધાર્થીઓ અને વર્ગ શિક્ષક જાગૃતિબેન
ધોરણ 7 ના વિધાર્થીઓ અને વર્ગ શિક્ષક ભુવા ચંદુભાઈ
ધોરણ 6 ના વિધાર્થીઓ અને વર્ગ શિક્ષક ભેસાણિયા કોમલબેન




Thursday, 23 December 2021

ધોરણ 8 વિજ્ઞાન પાઠ "પ્રાણીઓમાં પ્રજનન" અંતર્ગત પ્રવુતિ

 ધોરણ 8 ની વિધાર્થીનીઓ વિજ્ઞાન પાઠ "પ્રાણીઓમાં પ્રજનન" અંતર્ગત સરકાર તરફથી મળેલ રમતા રમતા સ્ત્રી  પુરુષના પ્રજનન તંત્રનો પરિચય ધરાવતી રમત રમી પોતાના શરીર વિશે વધુ માહિતી મેળવી