Friday, 23 December 2022

નાતાલની તૈયારી

 25 dec નાતાલ માટે ધોરણ 5 થી 8 ની વિધાર્થીનીઓઍ ફ્રી સમય,  રિશેષ  સમયે કાગળ, પુઠ્ઠા, રંગીન કાગળ, વિવિધ વસ્તુઓ, મોતી- ડાયમંડ વગેરે મટિરિયયલમાથી Christmas tree બનાવ્યા. 

                        ધોરણ 5 અને ધોરણ 6 ની વિધાર્થીનીઓ 








ધોરણ 7 ની વિદ્યાર્થીનીઓ







ધોરણ 8 ની વિદ્યાર્થીનીઓ




No comments:

Post a Comment