Friday, 7 April 2023

બાલ વાટીકા વાર્તા સ્પર્ધામાં ભાગ લીધો

 

બાલ વાટીકા વાર્તા સ્પર્ધાની જાહેરાત

બાલવાટીકા મેગેઝિન દ્વારા આયોજીત વાર્તા સ્પર્ધામાં ખાંડાધાર પ્રાથમિક શાળાની બે વિધાર્થીનીઓઍ ભાગ લીધો હતો.

કટૅશિયા માધવી હરેશભાઈ ધોરણ 8 દ્વારા લખેલ વાર્તા





દાફડા ભાવિકા હરેશભાઈ ધોરણ 5 દ્વારા લખેલ વાર્તા






બાલ વાટીકા સ્પર્ધામાં વાર્તા મોકલવામાં આવી 



બાલ વાટીકા બાળ વાર્તા સ્પર્ધાના વિજેતાઓના નામ જેમાં ખાંડાધાર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ ભાવિકા અને માધ્વી


વિજેતાઓને કિટ આપવામા આવી.

🙋‍♂️ kit માં સામેલ વસ્તુઓની યાદી : (નાની - મોટી *15 જેટલી વસ્તુઓ* . જેમાં કેટલીક વાંચન સામગ્રી , ડાયરી , સ્ટીકર .... વગેરે દરેક kit મા અલગ અલગ હશે. બાકી બધું એક સરખું.) (૧ ) થેલી (૨) કેલેન્ડર (૩) કલાકુંજ મૅગેઝિન (૪) બાલવાટિકા અંક (૫) અન્ય એક /બે પુસ્તિકા (૬) આવો , પતંગિયા (બાલગીત સંગ્રહ) (૭) પોસ્ટ કાર્ડ (૮) નાની ડાયરી (૯ ) સાદી બોલપેન (૧૦) દંતમંજન (૧૧) 3 ફુગ્ગા (૧૨) 5...પ્રકારનાં વનસ્પતિ બીજ ( જાંબુડા , ખાટી આમલી , અપરાજિતા , ચણોઠી , સિંદૂર ) (૧૩) નાનો રૂમાલ (૧૪) લાભ - શુભ / રંગોળી સ્ટીકર /નાની પતંગ /પતંગિયા સ્ટીકર... એમ અલગ અલગ હશે. (૧૫) પુસ્તક...ચીંથરે વીંટેલ ચિરાગ (૧૬) *સર્ટિફિકેટ* જેમાં ...."આવો, પતંગિયા " એ  ડો. ભારતી બેેન બારોટનો  ગીત સંગ્રહ છે. બધાં જ ગ્લોસી રંગીન page સાથે સચિત્ર 30 ગુજરાતી બાલગીતો. જેની હાલ કિંમત ₹ 180/... છે.




 

 

 

No comments:

Post a Comment