કોરોના કાળ પછી લાંબા સમયે ધોરણ 8 ના વિદાય થનાર વિધાર્થીઓ પાસેથી તેના ઝાડની જવાબદારી પાછી લઈ નવા ધોરણ 6 ના વિધાર્થીઓને તેમના ઝાડ પસંદ કરવાની અને ધોરણ 7 ના વિધાર્થીઓને તેના ઝાડ બદલાવાની પરવાનગી આપવામાં આવી.
વિધાર્થીઓએ ફટાફટ દોડી પોતાના વૃક્ષની પંસદગી કરી.
એક બાળ એક વૃક્ષ





No comments:
Post a Comment