બાલવાટીકા મેગેઝિન દ્વારા આયોજીત વાર્તા સ્પર્ધામાં ખાંડાધાર પ્રાથમિક શાળાની બે વિધાર્થીનીઓઍ ભાગ લીધો હતો.
કટૅશિયા માધવી હરેશભાઈ ધોરણ 8 દ્વારા લખેલ વાર્તા
દાફડા ભાવિકા હરેશભાઈ ધોરણ 5 દ્વારા લખેલ વાર્તા
બાલ વાટીકા સ્પર્ધામાં વાર્તા મોકલવામાં આવી
વિજેતાઓને કિટ આપવામા આવી.
🙋♂️ kit માં સામેલ વસ્તુઓની યાદી : (નાની - મોટી *15 જેટલી વસ્તુઓ* . જેમાં કેટલીક વાંચન સામગ્રી , ડાયરી , સ્ટીકર .... વગેરે દરેક kit મા અલગ અલગ હશે. બાકી બધું એક સરખું.) (૧ ) થેલી (૨) કેલેન્ડર (૩) કલાકુંજ મૅગેઝિન (૪) બાલવાટિકા અંક (૫) અન્ય એક /બે પુસ્તિકા (૬) આવો , પતંગિયા (બાલગીત સંગ્રહ) (૭) પોસ્ટ કાર્ડ (૮) નાની ડાયરી (૯ ) સાદી બોલપેન (૧૦) દંતમંજન (૧૧) 3 ફુગ્ગા (૧૨) 5...પ્રકારનાં વનસ્પતિ બીજ ( જાંબુડા , ખાટી આમલી , અપરાજિતા , ચણોઠી , સિંદૂર ) (૧૩) નાનો રૂમાલ (૧૪) લાભ - શુભ / રંગોળી સ્ટીકર /નાની પતંગ /પતંગિયા સ્ટીકર... એમ અલગ અલગ હશે. (૧૫) પુસ્તક...ચીંથરે વીંટેલ ચિરાગ (૧૬) *સર્ટિફિકેટ* જેમાં ...."આવો, પતંગિયા " એ ડો. ભારતી બેેન બારોટનો ગીત સંગ્રહ છે. બધાં જ ગ્લોસી રંગીન page સાથે સચિત્ર 30 ગુજરાતી બાલગીતો. જેની હાલ કિંમત ₹ 180/... છે.













No comments:
Post a Comment