Sunday, 29 January 2023

પત્તાનો ઉપયોગ

52 નકામા પત્તામાંથી બાળકોને અંકો, ઝડપી સરવાળા, બાદબાકી, ગુણાકાર , ભાગાકાર કરવાની રમત રમવાની ખુબ મજા આવે છે. 

ફ્રી તાસમાં, રિસેસમાં, જ્યારે સમય મળે ત્યારે બાળકો આ રમત રમી જાતે શીખે છે અને બીજા,બાળકોને શીખવે છે.

ધોરણ 5 ના વિધાર્થીઓ



,


 





No comments:

Post a Comment