Tuesday, 17 January 2023

જ્યોત થી જ્યોત ઝળહળૅ જ્ઞાનની ટીમ તરફથી મળેલ ભેટ

ટીમ" જ્યોત થી જ્યોત ઝળહળૅ જ્ઞાનની" અમદાવાદ તરફથી આમારા શાળાના બાળકો માટે 3 બુક ફ્રીમાં મોકલાવી હતી. 1 બુકની અન્દાજીત કિંમત 300 થી 350 rs છે. 

જેમાં જવાહર નવોદય માટે "પ્રવેશ પરીક્ષા દર્પણ પ્રકાશન" બુક, પ્રાથમિક શિષ્યવૃતિ પરિક્ષા pse માટે "પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા અક્ષર પ્રકાશન" બુક , ંnmms માટે "ંnmms અક્ષર પ્રકાશન"








No comments:

Post a Comment